Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 18:12-13 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 18:12-13 in ગુજરાતી બાઇબલ

12 પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને પાઉલને ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
13 આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.
પ્રેરિતોનાં કૃત્યો 18 in ગુજરાતી બાઇબલ