Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 18

પ્રેરિતોનાં કૃત્યો 18:12-13

Help us?
Click on verse(s) to share them!
12પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ સંપ કરીને પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને પાઉલને ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
13આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.

Read પ્રેરિતોનાં કૃત્યો 18પ્રેરિતોનાં કૃત્યો 18
Compare પ્રેરિતોનાં કૃત્યો 18:12-13પ્રેરિતોનાં કૃત્યો 18:12-13