Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 9:15-17 in Gujarati

Help us?

નીતિવચનો 9:15-17 in ગુજરાતી બાઇબલ

15 તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.
16 “જે કોઈ મૂર્ખ હોય, તેે વળીને અહીં અંદર આવે!” અને બુદ્ધિહીનને તે કહે છે કે.
17 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”
નીતિવચનો 9 in ગુજરાતી બાઇબલ