Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 9

નીતિવચનો 9:15-17

Help us?
Click on verse(s) to share them!
15તેથી ત્યાંથી થઈને જનારાઓને એટલે પોતાને સીધે માર્ગે ચાલનારાઓને તે બોલાવે છે.
16“જે કોઈ મૂર્ખ હોય, તેે વળીને અહીં અંદર આવે!” અને બુદ્ધિહીનને તે કહે છે કે.
17“ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલી રોટલી સ્વાદિષ્ટ લાગે છે.”

Read નીતિવચનો 9નીતિવચનો 9
Compare નીતિવચનો 9:15-17નીતિવચનો 9:15-17