Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 24:23-24 in Gujarati

Help us?

નીતિવચનો 24:23-24 in ગુજરાતી બાઇબલ

23 આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.
24 જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.
નીતિવચનો 24 in ગુજરાતી બાઇબલ