Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 24

નીતિવચનો 24:23-24

Help us?
Click on verse(s) to share them!
23આ પણ જ્ઞાનીઓનાં વચન છે. ન્યાયમાં પક્ષપાત બતાવવો તે યોગ્ય નથી.
24જે કોઈ દુષ્ટને કહે છે, “તું નેક છે,” તે લોકો દ્વારા શાપિત ગણાશે અને પ્રજાઓ તેને ધિક્કારશે.

Read નીતિવચનો 24નીતિવચનો 24
Compare નીતિવચનો 24:23-24નીતિવચનો 24:23-24