Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 20:19-21 in Gujarati

Help us?

નીતિવચનો 20:19-21 in ગુજરાતી બાઇબલ

19 જે કૂથલી કરવા માટે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે માટે એવા માણસના કામમાં હાથ નાખતો નહિ.
20 જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
21 જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
નીતિવચનો 20 in ગુજરાતી બાઇબલ