Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 15:31-32 in Gujarati

Help us?

નીતિવચનો 15:31-32 in ગુજરાતી બાઇબલ

31 ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
32 શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
નીતિવચનો 15 in ગુજરાતી બાઇબલ