Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 15

નીતિવચનો 15:31-32

Help us?
Click on verse(s) to share them!
31ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
32શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.

Read નીતિવચનો 15નીતિવચનો 15
Compare નીતિવચનો 15:31-32નીતિવચનો 15:31-32