Text copied!
Bibles in Gujarati

નીતિવચનો 13:14-15 in Gujarati

Help us?

નીતિવચનો 13:14-15 in ગુજરાતી બાઇબલ

14 જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
15 સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
નીતિવચનો 13 in ગુજરાતી બાઇબલ