Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 13

નીતિવચનો 13:14-15

Help us?
Click on verse(s) to share them!
14જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
15સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.

Read નીતિવચનો 13નીતિવચનો 13
Compare નીતિવચનો 13:14-15નીતિવચનો 13:14-15