Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 8:11-13 in Gujarati

Help us?

ગીતોનું ગીત 8:11-13 in ગુજરાતી બાઇબલ

11 સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષાવાડી હતી તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
12 મારી દ્રાક્ષાવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન, તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન, અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
13 હે બગીચાઓમાં વસનારી, મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે; મને તે સંભળાવ.
ગીતોનું ગીત 8 in ગુજરાતી બાઇબલ