Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 4:6-8 in Gujarati

Help us?

ગીતોનું ગીત 4:6-8 in ગુજરાતી બાઇબલ

6 સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લોબાનના ડુંગર પર જઈશ.
7 મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે તારામાં કોઈ ખોડ નથી.
8 હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, ચિત્તાઓના પર્વતોની ગુફામાંથી આવ.
ગીતોનું ગીત 4 in ગુજરાતી બાઇબલ