Text copied!
Bibles in Gujarati

ગીતોનું ગીત 3:9-10 in Gujarati

Help us?

ગીતોનું ગીત 3:9-10 in ગુજરાતી બાઇબલ

9 સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો.
10 તેના સ્તંભ ચાંદીના, તેનું તળિયું સોનાનું તથા તેનું આસન જાંબુડા રંગનું બનાવ્યું છે. તેમાં યરુશાલેમની દીકરીઓ માટેનાં પ્યારરૂપી ચિત્રવિચિત્ર ભરત ભરેલું છે.
ગીતોનું ગીત 3 in ગુજરાતી બાઇબલ