Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 3

ગીતોનું ગીત 3:9-10

Help us?
Click on verse(s) to share them!
9સુલેમાન રાજાએ પોતાના માટે લબાનોનના લાકડામાંથી રથ બનાવ્યો.
10તેના સ્તંભ ચાંદીના, તેનું તળિયું સોનાનું તથા તેનું આસન જાંબુડા રંગનું બનાવ્યું છે. તેમાં યરુશાલેમની દીકરીઓ માટેનાં પ્યારરૂપી ચિત્રવિચિત્ર ભરત ભરેલું છે.

Read ગીતોનું ગીત 3ગીતોનું ગીત 3
Compare ગીતોનું ગીત 3:9-10ગીતોનું ગીત 3:9-10