Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 95:10-11 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 95:10-11 in ગુજરાતી બાઇબલ

10 કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.'
11 માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
ગીતશાસ્ત્ર 95 in ગુજરાતી બાઇબલ