Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 95

ગીતશાસ્ત્ર 95:10-11

Help us?
Click on verse(s) to share them!
10કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, 'તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી.'
11માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”

Read ગીતશાસ્ત્ર 95ગીતશાસ્ત્ર 95
Compare ગીતશાસ્ત્ર 95:10-11ગીતશાસ્ત્ર 95:10-11