Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 80:6-7 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 80:6-7 in ગુજરાતી બાઇબલ

6 તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7 હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
ગીતશાસ્ત્ર 80 in ગુજરાતી બાઇબલ