Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 80

ગીતશાસ્ત્ર 80:6-7

Help us?
Click on verse(s) to share them!
6તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.

Read ગીતશાસ્ત્ર 80ગીતશાસ્ત્ર 80
Compare ગીતશાસ્ત્ર 80:6-7ગીતશાસ્ત્ર 80:6-7