Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 80:3-4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 80:3-4 in ગુજરાતી બાઇબલ

3 હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
4 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
ગીતશાસ્ત્ર 80 in ગુજરાતી બાઇબલ