Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 80

ગીતશાસ્ત્ર 80:3-4

Help us?
Click on verse(s) to share them!
3હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
4હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.

Read ગીતશાસ્ત્ર 80ગીતશાસ્ત્ર 80
Compare ગીતશાસ્ત્ર 80:3-4ગીતશાસ્ત્ર 80:3-4