Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 78:66-68 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 78:66-68 in ગુજરાતી બાઇબલ

66 તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.
67 તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
68 તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.
ગીતશાસ્ત્ર 78 in ગુજરાતી બાઇબલ