Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 78

ગીતશાસ્ત્ર 78:66-68

Help us?
Click on verse(s) to share them!
66તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.
67તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.
68તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.

Read ગીતશાસ્ત્ર 78ગીતશાસ્ત્ર 78
Compare ગીતશાસ્ત્ર 78:66-68ગીતશાસ્ત્ર 78:66-68