Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 77:8-10 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 77:8-10 in ગુજરાતી બાઇબલ

8 શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
9 અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
10 મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”
ગીતશાસ્ત્ર 77 in ગુજરાતી બાઇબલ