Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 77

ગીતશાસ્ત્ર 77:8-10

Help us?
Click on verse(s) to share them!
8શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
9અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
10મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”

Read ગીતશાસ્ત્ર 77ગીતશાસ્ત્ર 77
Compare ગીતશાસ્ત્ર 77:8-10ગીતશાસ્ત્ર 77:8-10