Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 76:2-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 76:2-6 in ગુજરાતી બાઇબલ

2 તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
4 સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6 હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
ગીતશાસ્ત્ર 76 in ગુજરાતી બાઇબલ