Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 76

ગીતશાસ્ત્ર 76:2-6

Help us?
Click on verse(s) to share them!
2તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. સેલાહ
4સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.

Read ગીતશાસ્ત્ર 76ગીતશાસ્ત્ર 76
Compare ગીતશાસ્ત્ર 76:2-6ગીતશાસ્ત્ર 76:2-6