Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 74:4-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 74:4-6 in ગુજરાતી બાઇબલ

4 તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.
5 જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.
6 તેઓ કુહાડી તથા હથોડાથી તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.
ગીતશાસ્ત્ર 74 in ગુજરાતી બાઇબલ