Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 74:19-21 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 74:19-21 in ગુજરાતી બાઇબલ

19 તમારા હોલાનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.
20 તમે કરેલા કરારનું સ્મરણ કરો, કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.
21 દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.
ગીતશાસ્ત્ર 74 in ગુજરાતી બાઇબલ