Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 74:15-17 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 74:15-17 in ગુજરાતી બાઇબલ

15 ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.
16 દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.
17 તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.
ગીતશાસ્ત્ર 74 in ગુજરાતી બાઇબલ