Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 74:11-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 74:11-13 in ગુજરાતી બાઇબલ

11 તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.
12 તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.
13 તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં.
ગીતશાસ્ત્ર 74 in ગુજરાતી બાઇબલ