Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 72:1-2 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 72:1-2 in ગુજરાતી બાઇબલ

1 હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
2 તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે.
ગીતશાસ્ત્ર 72 in ગુજરાતી બાઇબલ