Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 72

ગીતશાસ્ત્ર 72:1-2

Help us?
Click on verse(s) to share them!
1હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
2તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે.

Read ગીતશાસ્ત્ર 72ગીતશાસ્ત્ર 72
Compare ગીતશાસ્ત્ર 72:1-2ગીતશાસ્ત્ર 72:1-2