Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 6:2-3 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 6:2-3 in ગુજરાતી બાઇબલ

2 હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
3 મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?
ગીતશાસ્ત્ર 6 in ગુજરાતી બાઇબલ