Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 6

ગીતશાસ્ત્ર 6:2-3

Help us?
Click on verse(s) to share them!
2હે યહોવાહ, મારા પર દયા રાખો, કારણ કે હું નિર્બળ છું; હે યહોવાહ, મને સાજો કરો, કારણ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.
3મારો જીવ પણ બહુ મૂંઝાયો છે. પણ, હે યહોવાહ, તે ક્યાં સુધી?

Read ગીતશાસ્ત્ર 6ગીતશાસ્ત્ર 6
Compare ગીતશાસ્ત્ર 6:2-3ગીતશાસ્ત્ર 6:2-3