Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 69:5-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 69:5-6 in ગુજરાતી બાઇબલ

5 હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
6 હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
ગીતશાસ્ત્ર 69 in ગુજરાતી બાઇબલ