Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 69

ગીતશાસ્ત્ર 69:5-6

Help us?
Click on verse(s) to share them!
5હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
6હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.

Read ગીતશાસ્ત્ર 69ગીતશાસ્ત્ર 69
Compare ગીતશાસ્ત્ર 69:5-6ગીતશાસ્ત્ર 69:5-6