Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 68:4 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 68:4 in ગુજરાતી બાઇબલ

4 ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
ગીતશાસ્ત્ર 68 in ગુજરાતી બાઇબલ