Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 68

ગીતશાસ્ત્ર 68:4

Help us?
Click on verse(s) to share them!
4ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.

Read ગીતશાસ્ત્ર 68ગીતશાસ્ત્ર 68
Compare ગીતશાસ્ત્ર 68:4ગીતશાસ્ત્ર 68:4