Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 65:11-13 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 65:11-13 in ગુજરાતી બાઇબલ

11 તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
12 અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે.
13 ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.
ગીતશાસ્ત્ર 65 in ગુજરાતી બાઇબલ