Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 64:7-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 64:7-8 in ગુજરાતી બાઇબલ

7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
8 એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
ગીતશાસ્ત્ર 64 in ગુજરાતી બાઇબલ