Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 64

ગીતશાસ્ત્ર 64:7-8

Help us?
Click on verse(s) to share them!
7પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
8એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.

Read ગીતશાસ્ત્ર 64ગીતશાસ્ત્ર 64
Compare ગીતશાસ્ત્ર 64:7-8ગીતશાસ્ત્ર 64:7-8