Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 52:2-6 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 52:2-6 in ગુજરાતી બાઇબલ

2 તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
3 તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
4 અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
5 ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ
6 વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,
ગીતશાસ્ત્ર 52 in ગુજરાતી બાઇબલ