Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 52

ગીતશાસ્ત્ર 52:2-6

Help us?
Click on verse(s) to share them!
2તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
3તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
4અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.
5ઈશ્વર સદાને માટે તારો નાશ કરશે; તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે અને પૃથ્વીમાંથી તે તને ઉખેડી નાખશે. સેલાહ
6વળી ન્યાયીઓ પણ તે જોશે અને ગભરાશે; તેઓ હસીને તેને કહેશે કે,

Read ગીતશાસ્ત્ર 52ગીતશાસ્ત્ર 52
Compare ગીતશાસ્ત્ર 52:2-6ગીતશાસ્ત્ર 52:2-6