Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 50:6-8 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 50:6-8 in ગુજરાતી બાઇબલ

6 આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
7 “હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8 તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
ગીતશાસ્ત્ર 50 in ગુજરાતી બાઇબલ