Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 50

ગીતશાસ્ત્ર 50:6-8

Help us?
Click on verse(s) to share them!
6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
7“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.

Read ગીતશાસ્ત્ર 50ગીતશાસ્ત્ર 50
Compare ગીતશાસ્ત્ર 50:6-8ગીતશાસ્ત્ર 50:6-8