Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 27:11-12 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 27:11-12 in ગુજરાતી બાઇબલ

11 હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
12 મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!
ગીતશાસ્ત્ર 27 in ગુજરાતી બાઇબલ