Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 27

ગીતશાસ્ત્ર 27:11-12

Help us?
Click on verse(s) to share them!
11હે યહોવાહ, મને તમારો માર્ગ શીખવો! મારા શત્રુઓને લીધે મને સરળ માર્ગે દોરી જાઓ.
12મને મારા શત્રુઓના હાથમાં ન સોંપો, કારણ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠ્યા છે!

Read ગીતશાસ્ત્ર 27ગીતશાસ્ત્ર 27
Compare ગીતશાસ્ત્ર 27:11-12ગીતશાસ્ત્ર 27:11-12