Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 22:20-21 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 22:20-21 in ગુજરાતી બાઇબલ

20 મને આ તરવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.
21 મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મારું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 22 in ગુજરાતી બાઇબલ