Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 22

ગીતશાસ્ત્ર 22:20-21

Help us?
Click on verse(s) to share them!
20મને આ તરવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો.
21મને સિંહોનાં મોંમાંથી બચાવો; તમે જંગલી સાંઢોના શિંગડાંઓથી મારું રક્ષણ કરો.

Read ગીતશાસ્ત્ર 22ગીતશાસ્ત્ર 22
Compare ગીતશાસ્ત્ર 22:20-21ગીતશાસ્ત્ર 22:20-21